યુવા રોજગાર ને બ્લોગ સ્વરુપે અહીં આપ સમક્ષ પ્રસ્તૃત કરતાં ઘણો જ આનંદ અનુભવું છું. આ પાક્ષિક અખબાર ની આર.એન.આઇ માં તેની નોધણી થયેલ છે. આ બ્લોગ કંઇક નવું જ પીરસ્સે જેવું કે નૌકરી, કેરિયર, અભ્યાસ, એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યું ટીપ્સ, યુવા સમસ્યાઓ ને વાચા આપવા ની સાથે સાથે ભરતી ના ફોર્મ પણ ખરાજ. યુવાનો ને નવી દિશા, નવો રાહ આપશે મારું યુવા રોજગાર .સાથે-સાથે યુવા રોજગાર એક યુવા ઝુંબેશ ચાલું કરી રહ્યું છે, જેમાં ભારત ના માત્ર યુવાનો જ નહીં પરંતુ દરેક નાગરિકે તેમાં સ્વેચ્છાએ જોડાવા નું છે. આ યુવા ઝુંબેશ શું છે ? એ તો આપ યુવા રોજગાર કલિક કરશો ત્યારે જ સમજાશે .સાથે અન્ય વિભાગ જેવા કે શેર શાયરી નો રસાસ્વાદ 'મહેફિલ' માં અને 'હાસ્ય" નો જોકસ તથા કાર્ટુન વિભાગ માં માણશો.અને હા આપણાં અમૂલ્ય પ્રતિભાવો મોક્લવવાનું ભુલતાં નહીં.
યુવા રોજગાર યુવાનો નો આવાજ. ધ વોઈસ ઓફ યંગસ્ટરસ